Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંયોજન $\begin{array}{*{20}{c}}
{C{H_{3\,\,}}\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C = CH - C{H_3}}
\end{array}$ એ $KMn{O_4}$ ની હાજરીમાં $NaI{O_4}$ સાથે પ્રક્રિયામાં દ્વારા શું આપશે ?
સંયોજન $\begin{array}{*{20}{c}}
{C{H_{3\,\,}}\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C = CH - C{H_3}}
\end{array}$ એ $KMn{O_4}$ ની હાજરીમાં $NaI{O_4}$ સાથે પ્રક્રિયામાં દ્વારા શું આપશે ?
અજાણ્યા સંયોજન $(A)$ નો પરમાણુ સૂત્ર $C_4H_6$છે.જ્યારે $(A)$ ની પ્રકિયા વધારે માત્રા વાળા $Br_2$ સાથે કરવામાં આવે છે ત્યારે $C_4H_6Br_4$ પરમાણુ સૂત્ર વાળો નવું સંયોજન $(B)$ મળે છે . $(A)$ એ અમરોનિકલ સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે . તો $(A)$ શું હશે ?