આલ્કીન ના હાઇડ્રોજીનેશનમાં સમાંગ ઉદ્દીપક તરીકે વિલ્કીન્સન ઉદ્દીપક શું ધરાવે છે ?
  • A$Fe$
  • B$Al$
  • C$Rh$
  • D$CO$
Medium
Download our app for free and get startedPlay store
c
વિલ્કીન્સ ઉદ્દીપક \(Rh\)  ધરાવે છે. જેનું સૂત્ર \((PH_3P)_3 RhCl \) જેનો ઉપયોગ આલ્કીનના હાઇડ્રોજીનેશનમાં સમાંગ ઉદ્દીપક થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[Fe(CN)_6]^{4-}$ સંકીર્ણના સંદર્ભમાં ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 2
    વિલ્કીન્સન ઉદ્દીપક નીચેનામાંથી કયો છે?
    View Solution
  • 3
    $[CO(NO_2)(SCN)(en)_2]\ Br$ આણ્વીય બંધારણ ધરાવતા સંકીર્ણ ક્ષાર ...... માં રહે છે.
    View Solution
  • 4
    એસિડિક $KMnO_4$ નું જલીય રંગીન દ્રાવણ કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી રંગવિહીન બને છે?
    View Solution
  • 5
    $Mn^{4+}$ આયનની અનુચુંબકીય ચાકમાત્રા આશરે ...... $B.M.$
    View Solution
  • 6
    સંકીર્ણ $[CO(NH_3)_6]^{3+}$ માં સંયોજનો લૂઈસ એસિડ અને લૂઈસ બેઈઝ તરીકે અનુક્રમે વર્તેં છે?
    View Solution
  • 7
    નીચે આપેલા સંકીર્ણ આયનો માંથી કયો આયન ર્દશ્ય પ્રકાશનું શોષણ કરતો નથી?
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યુ સંયોજન સવર્ગ સમઘટકતા દર્શાવશે ?
    View Solution
  • 9
    કયાં પ્રકારનો સમઘટક અષ્ટફલકીય $[CO(NH_3)_4Br_2]Cl$ વડે રહેલ છે?
    View Solution
  • 10
    ધાત્વીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકની સંખ્યા $[PtCl \left._{2}\left({NH}_{3}\right)_{2}\right],\left[{Ni}({CO})_{4}\right]$, $\left[{Ru}\left({H}_{2} {O}\right)_{3} {Cl}_{3}\right]$ અને $\left[{CoCl}_{2}\left({NH}_{3}\right)_{4}\right]^{+}$ અનુક્રમે છે?
    View Solution