નીચેનામાંથી કયું એક પ્રકાશીય સમઘટકતા ધરાવે છે [$en =$ ઈથીલીન ડાયએમાઈન]
  • Aટ્રાન્સ $-\,[Co(en)_2Cl_2]$
  • Bસીસ $-\,[Pt(NH_3)_2Cl_2$
  • Cસીસ $-\,[Co(en)_2Cl_2]$
  • Dટ્રાન્સ $-\, [Pt(NH_3)_2Cl_2]$
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $MA_2B_2$ માટે ધાતુ આયતતા $sp^3$ અને $dsp^2$ સંકરણ સાથેના સંકીર્ણના શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા અનુક્રમે જણાવો. (નોંધ : $A$ અને $B$ અનુક્રમે એકદંતીય તટસ્થ અને એકદંતીય મોનો  આયનીય લિગેન્ડ છે).
    View Solution
  • 2
    એન્ટીકેન્સર પ્રકીયક તરીકે વપરાયેલ સંકીર્ણ કયું છે ?
    View Solution
  • 3
    $[CrF_2(en)_2] \,Cl$ નું સાચું $IUPAC$  નામ આપો 
    View Solution
  • 4
    $K _{3}\left[ Cr \right.$ (oxalate) $\left._{3}\right]$  હાજર રહેલા  ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા.........
    View Solution
  • 5
    કઈ  જોડી જેમાં બંને ઘટકોનો ચુંબકીય ચાકમાત્રા  સમાન હોય ( ફક્ત સ્પિનમૂલ્ય)
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યા સંકીર્ણ માટે સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી ન શકાય ?
    View Solution
  • 7
    દ્વિ-ક્ષારનું એક ઉદાહરણ કયુ છે?
    View Solution
  • 8
    $[Fe(H_2O)_6]Cl_2$ અને $K_2[NiCl_4],$ ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા $(CFSE)$ અનુક્રમે જણાવો
    View Solution
  • 9
    સંકીર્ણ $\left[ {Co{{(N{O_2})}_2}{{(N{H_3})}_2}} \right]$ ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા ........... છે.
    View Solution
  • 10
    $[Co( \left.\left.H _{2} O \right)_{6}\right]^{2+}$ ની વધુ પડતી એમોનિયા સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા પ્રતિચુંબકીય નીપજ આપે છે. તો $t_{2 g}$ કક્ષકોમાં કુલ ઇલેકટ્રોન કેટલા હાજર છે ?
    View Solution