Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રથમ કમની એક પ્રક્રિયાને $298\, K$ તાપમાને $10\%$ પૂર્ણ થવા લાગતો સમય એ $308\, K$ તાપમાને $25\%$ પૂર્ણ થવા લગતા સમય જેટલો છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ................ $kJ/mol$ થશે.
પ્રથમ ક્રમ પ્રકમમાં વાયુમય સાયક્લો બ્યુટીનના બ્યુટાડાઈનમાં સમઘટકીકરણ (isomerizes) થાય છે કે જેનું $153°C$ પર, $‘k’$ મૂલ્ય $3.3 \times 10^{-4} s ^{-1}$ છે. તો આ જ તાપમાને $40\%$ સમઘટકીકરણ પૂર્ણ કરવા માટે લાગતો સમય મિનીટોમાં ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરવું)
પ્રથમ ક્રમ ની પ્રકિયા માટે અચલ વેગ $2.303 \times 10^{-3} \;\mathrm{s}^{-1} .$ છે $40 \mathrm{g}$ પ્રકીયક ને $10\; \mathrm{g}$ પ્રકિયા થવા માટે લાગતો સમય........$s$