Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શૂન્ય ક્રમતી એક પ્રક્રિયાતો વેગ અચળાંક $2.0\times10^{-2}\, mol\, L^{-1}\, s^{-1}$ છે. જો $25\, seconds$ પછી પ્રક્રિયાની સાંદ્રતા $0.5\, M$ હોય તો શરૂઆતની સાંદ્રતા ......... $M$ માં શું હશે ?
$H_2$ ની $I_2$ સાથેની પ્રક્રિયા માટે, $327\,^oC$ પર વેગ અચળાંક $2.5\times 10^{-4}\,dm^3\,mol^{-1}\,s^{-1}$ અને $527\,^oC$ પર $1.0\,dm^3\,mol^{-1}\,s^{-1}$ છે. તો પ્રક્રિયાતી સક્રિયકરણ ઊર્જા ($kJ\,mol^{-1}$ માં) જણાવો. $(R = 8.314\,J\,K^{-1}\,mol^{-1} )$
$2NO_(g) + O_{2(g)} \rightarrow 2NO_{2(g)}$ પ્રક્રિયા પ્રણાલી માટે, કદ એ અચાનક ઘટીને અડધું થાય છે. જો પ્રક્રિયા એ પ્રથમ ક્રમની $O_2$ માટે અને દ્વિતીય ક્રમની $NO $ માટે હોય, તો પ્રક્રિયાનો દર.....
પ્ર્કિયકની શરૂઆતની સાંદ્રતા $0.02\, M$ ધરાવતા એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય $100\, s$ છે. તો પ્રક્રિયા માટે વેગ અચળાંક ($mol\, L ^{-1} s ^{-1}$ માં$)$ જણાવો.