→ આંકડાશાસ્ત્રની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ માક્રોફ્ટન અને કાઉડને આપેલ વ્યાખ્યા આ મુજબ છે ‘‘આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે, જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થધટન કરે છે."
→ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રો. પી. સી. મહાલનોબિસનું આવે છે.
→ જેમ કે, કોઈ પ્રદાન મહત્ત્વનું છે. તેમણે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા- રીતે પસંદ કરેલા 90 ની સ્થાપના 1931માં કોલકાતા ખાતે કરી.
→ 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત કરી હતી.