Question
આકૃતિઓના પ્રકારો જણાવો.

Answer

આકૃતિ ઓના ત્રોણ પ્રકારો જે નીચે મુજબ છે.
$(1)$ એક્માંપી આકૃતિ
$(2)$ દ્વીમાપી આકૃતિ
$(3)$ ચિત્રકૃતિ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રથમ પદ = $a$ અને સામાન્ય ગુણોત્તર = $r$ હોય તે શ્રેણીના ક્રમિક પદો લખો.
સતત આવૃત્તિ$-$વિતરણ એટલે શું $?$ ઉદાહરણ આપો.
સંમિત આવૃત્તિ$-$વિતરણના આવૃત્તિવક્રનો આકાર જણાવો.
ગુણધર્મ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
કંપની $X$ જુદા$-$જુદા બે મૉડલની કાર પાંચ કલરમાં અને કંપની $4$ જુદા$-$જુદા બે મૉડલની કાર ચાર કલરમાં બનાવે છે. એક વ્યક્તિ આ કારમાંથી કોઈ એક કાર કેટલી રીતે પસંદ કરી શકે $?$
10 અવલોકનોનું ચતુર્થક વિચલન 3.5 છે. જો પ્રત્યેક અવલોકનમાં 1.5 ઉમેરવામાં આવે, તો ચતુર્થક વિચલન શું થાય ?
નિદર્શન એટલે શું?
$(x+a)^n$ નાં વિસ્તરણનું વ્યાપક પદ લખો.
નિદર્શનનો મુખ્ય હેતુ શો છે ?
$(x-a)^{5}$ ના વિસ્તરણમાં દરેક પદના સહગુણક લખો.