Question
આંખોમાંથી શ્રાવણધાર નીતરવી 

Answer

ખૂબ જ રડવું
વાક્ય : દીકરીને સાસરે વિદાય આપતી વખતે મા $–$ દીકરીની આંખોમાંથી શ્રાવણધાર નીતરતી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free