Question
રોશન કરવું

Answer

નામના મેળવવી, વાક્ય : રતને એસ.એસ.સી.માં પ્રથમ ક્રમાંક મેળવી પોતાનું અને પોતાનાં માતાપિતાનું નામ રોશન કર્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free