Question
લીલીસૂકી જોવી

Answer

સુખ અને દુઃખ જોવાં, ચડતી – પડતી જોવી, વાક્ય : ભરતભાઈએ એમના જીવનમાં ઘણી લીલીસૂકી જોઈ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free