મૂળભૂત માટી : \(100 \,gm\) માટી \( → 12 \,gm\) પાણી
\((100 + x) \,gm\) માટી \(→ (?) \)
\(⇒\) પાણીનું વજન \( \, = \frac{{(100 + x) \times 12}}{{100}}\)
સૂકી માટી : \(100 \,gm\) માટી \( → 7 \,gm\) પાણી. પણ \(x \,gm \) દૂર થયેલ છે.
પાણીનું વજન \( = 7 + x\)
\( \therefore \frac{{(100 + x) \times 12}}{{100}} = 7 + x\)
\(\therefore 1200 + 12\,x\, = \,700\, + \,100\,x\,\,\)
\(\therefore \,88\,x\, = 500\,\,\,\therefore \,x = \frac{{500}}{{88}}\, = \,5.68\)
આમ, મૂળભૂત માટીનું વજન \(= 100 + 5.68 = 105.68\, gm\)
\(105.68\, gm\) માટીમાં \(→ 50\, gm \) સિલિકા
\(⇒ 100 \,gm\) માટીમાં \(→ (?)\)
\(\%\) સિલિકા \(\, = \frac{{100 \times 50}}{{105.68}} = 47\,\% \,\) (માટીને ગરમ કરતા \(H_2O\) નું બાષ્પીભવન જ થાય, સીલિકાનું નહિ. )