આમ, \(x_1g\)નું સંયોજન સાથે જોડતા \(O_2\)નું દળ \(=(x_2-x_1)g\)
\(\therefore\left(x_2- x _1\right)\) g \(O _2\) ધરાવતા સંયોજનનું દળ \(= x _1\)
\(\therefore8\,g\,\,\,O_2\) ધરાવતા સંયોજનનું દળ \(=(?)\)
\(=\frac{8 x _1}{ x _2- x _1}\)
\(\therefore\) સંયોજનનું તુલ્યદળ \(\rightarrow\) \(\frac{8 x_1}{x_2-x_1}\)
$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.
$2MnO_4^ - + 5{C_2}O_4^ - + 16{H^ + } \to 2M{n^{ + + }} + 10C{O_2} + 8{H_2}O$
અહી $20\, mL$ of $0.1\, M\, KMnO_4$ એ કોના બરાબર હશે