Question
આંસુ ધસી આવવાં

Answer

આંસુ નીકળવાં, રડવું
વાક્ય : ગોરિયાની હાલતમાં કોઈ ફરક ન પડતાં દગડુ અને શાંતાના આંખમાં આંસુ ધસી આવ્યાં

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free