Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર સ્થિતિએ હવામાં બોમ્બનો વિસ્ફોટ થઈને તેના બે ટુકડાઓ થાય છે. જો એક ટુકડો $v_o$ વેગ સાથે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. તો બીજો ટુકડો કઈ દિશામાં ગતિ કરતો હશે ?
$100 \,kg$ દળની ગનમાંથી $0.020\, kg$ દળનો એક શેલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા શૈલની ઝડપ $80 \;m s^{-1}$ હોય, તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે $(recoil)$ ?
એક $5700 \,kg$ દળનું રોકેટ $12 \,km / s$. ની અચળ ઝડપે $15 \,kg / s$ ની અચળ દરે વાયુઓ મુક્ત કરે છે તો વિસ્ફોટનાં મિનિટ બાદ રોકેટનો પ્રવેગ .......... $m / s ^2$ છે. $\left(g=10 \,m / s ^2\right)$
$40\, m/s$ ની ઝડપથી આવતા $150\, g$ ના ટેનિસના દડાને બેટ વડે પાછો સીધી દિશામાં ફટકારતા તે $60\, m/s$ ની ઝડપે જાય છે. તે $5\, ms$ સુધી સંપર્ક માં હોય ત્યારે સરેરાશ બળ $F$ નું મૂલ્ય ........... $N$ હશે.
બળ-મુક્ત અવકાશમાં રહેલ એક ઉપગ્રહ અવકાશીય કચરાને $\frac{d M}{d t}=\alpha v$ ના દરથી સાફ કરે છે. જ્યાં $M$ દળ અને $\alpha$ અચળાંક છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?