Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$q$ વિજભાર અને $m$ દળ ધરાવતો કણ $+ x$ અક્ષની દિશામાં વહે છે. $\Delta t$ સમય સુધી $B$ ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ $y$ અક્ષ પર $d$ અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે.
બે એકસસમાન વાહકતારો $AOB$ અને $COD$ ને પરસ્પર લંબ મૂકેલા છે. $AOB$ માંથી $I _{1}$ તથા $COD$ માંથી $I _{2}$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ વાહકતારો $AOB$ અને $COD$ ના સમતલને લંબ એવી દિશામાં, $O$ થી $d$ અંતરે આવેલા બિંદુએ યુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?
ઇલેકટ્રોનને જયારે $V$ વોલ્ટથી પ્રવેગીત કરીને ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે તેના પર બળ $F$ .લાગે છે.જયારે ઇલેકટ્રોનને $5\,V $ વોલ્ટથી પ્રવેગીત કરીને ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે તેના પર કેટલું બળ લાગશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના સમતલને લંબ $I$ પ્રવાહધારીત ત્રણ સમાંતર તારની ગોઠવણી બતાવવામાં આવી છે. આ ત્રણની મધ્યમાં રહેલ તાર $B$ પર લાગતાં એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $xy$ સમતલમાં બે લાંબા અને અવાહક તારને $90^o$ ના ખૂણે મૂકેલા છે.આ તારમાંથી સમાન મૂલ્યનો પ્રવાહ $I$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં પસાર થાય છે. $P$ બિંદુ આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
$30$ કાપા ધરાવતા ગેલ્વેનોમીટરની વિધુતપ્રવાહ સંવેદીતા $20$ $\mu A$ કાપા. ક્રમની છે. તેનો અવરોધ $25\,\Omega$ નો છે. આ એમિટરને $1$ વોલ્ટના વોલ્ટમીટર કેવી રીતે ફેરવશો ............. $\Omega$