પ્રોટોનને(દળ = $m$) પ્રવેગિત કરવા સાયક્લોટ્રોનની ડિસ (ત્રિજ્યા $R$) ની વચ્ચે $f$ આવૃતિ ધરાવતું પ્રત્યાવર્તી વિદ્યુતક્ષેત્ર લગાવવામાં આવે છે. સાયક્લોટ્રોનમાં વપરાતું ચુંબકીય ક્ષેત્ર $(B)$ અને પ્રોટોન બીમના કારણે ઉત્પન્ન થતી ગતિઊર્જા $(K)$ શેના વડે આપી શકાય?
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો.
(પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27} \,kg,$ પ્રોટોનનું વિધુતભાર $\left.=1.6 \times 10^{-19}\, C \right)$