આપેલ આકૃતિમાં $S_{1}$ અને $S_{2}$ કળ ઓપન સ્થિતિમાં છે. જ્યારે $S_{1}$ અને $S_{2}$ કળ બંધ સ્થિતિમાં હોય ત્યારે $ab$ વચ્ચેનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?
A$5$
B$63$
C$10$
D$4$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
c \(\frac{12 \times 6}{12+6}+2+\frac{6 \times 12}{6+12}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોરસની બાજુઓ $AB, BC, CD $ અને $ DA $ પર અનુક્રમે $10\, \Omega, 5\, \Omega, 7\, \Omega$ અને $ 3 \,\Omega $ અવરોધ જોડવામાં આવે છે,વિકીર્ણ $ AC$ પર $10 \,\Omega$ અવરોઘ જોડવામાં આવે તો $A $ & $ B $ ની વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલા ............... $\Omega$ થાય?
ત્રણ સમાન બેટરીનું $emf\ 4\ V$ અને અવગણ્ય આંતરીક અવરોધ શૂન્ય છે. જેમનું જોડાણ આકૃતિમાં બતાવ્યું છે. બિંદુઓ $A$ અને $G\ (V_A - V_G)$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ................ $V$ છે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પોટેન્શિયોમીટરનો પરિપથ ગોઠવવામાં આવ્યો છે. પોટેન્શિયોમીટરના તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $K\, V/cm $ છે અને જ્યારે દ્રીમાર્ગી કળ બંધ હોય ત્યાંરે પરિપથમાં રહેલ એમિટર $1\,A $ દર્શાવે છે. જયારે કળ ટર્મિનલ $(i)\;1$ અને $2\;$ $(ii)\;1$ અને $ 3$ વચ્ચે જોડવામા આવે ત્યારે તટસ્થ લંબાઇ અનુક્રમે $l_1$ અને $l_2$ મળે છે. તો અવરોધ $R$ અને $X$ નું મૂલ્ય $ohm$ માં અનુક્રમે કેટલું હશે?
એક રીંગ $R_0$ = $12\,\Omega$ અવરોધ ધરાવતા વાયરમાંથી બનાવેલ છે. તો $A$ અને $B$ બિંદુઓનું સ્થાન શોધો કે જેથી નીચે દર્શાવેલ પરીપથનો અવરોધ $8/3\,\Omega$ થી થાય.
ઇલેક્ટ્રિક કીટલીમાં બે હીટિંગ કોઇલ છે. જ્યારે પ્રથમનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કીટલીમાંનું પાણી $5$ મિનિટમાં ઉકળે છે અને જ્યારે બીજી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પાણી $10$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઇલ એક સાથે સમાંતરમાં જોડીને ઉપયોગ કરવામાં આવે, તો પાણીને ઉકાળવામાં કેટલો સમય લાગશે?