Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,ohm$ અવરોધ ધરાવતા ચાર અવરોધોને વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓમાં જોડેલા છે. જો $10\,ohm$ ના અવરોધને ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડેલો હોય, તો કોષને અનુલક્ષીને સમતુલ્ય અવરોધ કેટલો થાય?
દરેક $2 \Omega$ ધરાવતા બાર ($12$) તારોને જોડીને એક સમધન બનાવવામાં આવેલ છે. $a$ અને $c$ બિદુુુઓ વચ્ચે $6 \mathrm{~V}$ જેટલું $\mathrm{emf}$ ધરાવતી બેટરીને જોડવામાં આવે છે. $\mathrm{e}$ અને $\mathrm{f}$ થી વચ્ચે વોલ્ટેજનો તફ઼ાવત . . . . . . . .$\mathrm{V}$ હશે.
$1\, m$ લંબાઈ અને $5\,\Omega$ અવરોધના એક પ્રાથમિક પોટેન્શિયોમીટર સાથે $4 \,V\, emf$ ની એક બેટરી અને શ્રેણી અવરોધ $R$ જોડેલ છે. આ પોટેન્શિયોમીટરના તાર પર $10\,cm$ એ $5\, mV$ વિજસ્થિતિમાનનો તફાવત આપે તેવું $R$ નું મૂલ્ય ............... $\Omega$ હશે.
$20 \;{V}\; emf$ અને $10 \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે પ્રથમ $10 \;\Omega$ અવરોધ ધરાવતા ${n}$ અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. તેમાંથી પસાર થતો પ્રવાહ $I$ છે. હવે આ $n$ અવરોધોને સમાંતરમાં જોડીને સમાન બેટરી સાથે જોડાવામાં આવે તો પ્રવાહ $20$ ગણો થાય, તો $n$ નું મૂલ્ય કેટલું હશે?