Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અચળ $e.m.f$ ધરાવતા વિધુત કોષને પહેલા અવરોધ $R_1$ અને ત્યારબાદ અવરોધ $R_2$ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં વપરાતો પાવર સમાન હોય તો વિધુતકોષનો આંતરીક અવરોધ કેટલો હશે ?
$1 \,\Omega$ તારની લંબાઈ $1\, m$ છે. તેની લંબાઈ $25\, \%$ વધે ત્યાં સુધી તેને તાણવામાં (ખેંચવામાં) આવે છે. નજીકતમ પૂર્ણાકમાં અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .....$\%$ છે.
જ્યારે $4\,A$ જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે એેક અવરોધમાં $10\,s$ માં $H$ મૂલ્યની ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય છે.જો પ્રવાહ વધારીને $16\,A$ કરવામાં આવે તો અવરોધમાં $10\,s$માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા $.......\,H$ થશે.