$E_{C{r_2}O_7^{2 - }/C{r^{3 + }}}^o = 1.33\,V\,,\,E_{MnO_4^ - /M{n^{2 + }}}^o = 1.51\,V$ છે. તો ઘટકો $(Cr, Cr^{3+}, Mn^{2+}$ અને $Cl^-)$ ની રિડક્શન ક્ષમતાનો સાચો ક્રમ જણાવો.
|
યાદી $-I$ (પરિમાણ) |
યાદી $-II$ (એકમ) |
| $(a)$ કોષ અચળાંક | $(i)$ ${S}\, {cm}^{2} \,{~mol}^{-1}$ |
| $(b)$ મોલર વાહકતા | $(ii)$ પરિમાણરહિત |
| $(c)$ વાહકતા | $(iii)$ ${m}^{-1}$ |
| $(d)$ વિદ્યુતવિભાજયનો વિયોજન અંશ | $(iv)$ $\Omega^{-1} \,{~m}^{-1}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
આપેલ $\left( E _{ Cu ^{2+} / Cu ^{+}}^{0}=0.16 V \right.$ $,E _{ Cu ^{+} / Cu }^{0}=0.52 V,$ $\left.\frac{ RT }{ F }=0.025\right)$