Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ પરિપથમાં $5 \,{V}$ ના ઝેનર ડાયોડને શ્રેણી અવરોધ સાથે જોડીને $50 \,V$ ના પાવર સપ્લાય સાથે જોડેલ છે. જો મહત્તમ ઝેનર પ્રવાહ $90\, {mA}$ હોય તો શ્રેણી અવરોધનું લઘુતમ મૂલ્ય ($\Omega $ માં) કેટલું હોવું જોઈએ?
સિલિકોન ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોઘ $100\;\Omega$ છે. બેઝ પ્રવાહમાં $40\;\mu A$ નો ફેરફારના પરિણામે કલેક્ટર પ્રવાહમાં $2\,mA$ નો ફેરફાર થાય છે. જો આ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $4\,K \Omega$ ના લોડ અવરોઘના એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે. એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?