Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20\,^oC$ તાપમાને એક દ્રાવણ $1.5$ મોલ બેન્ઝિન અને $3.5$ મોલ ટોલ્યુઇનનુ બનેલુ છે. જો આ તાપમાને શુદ્ધ બેન્ઝિન અને શુદ્ધ ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $74.7\,torr$ અને $22 .3\, torr$ હોય તો, દ્રાવણનુ કુલ બાષ્પદબાણ અને તેની સાથેના સંતુલનમાં બેન્ઝિનનો મોલ-અંશ અનુક્રમે જણાવો .
$0.1$ મોલ દ્ધિઅંગી વિધુતવિભાજ્યનુ $250\, g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉક્લનબિંદુમાં થતો વધારો $1.5\, K$ હોય તો મોલલ ઉન્નયન અચળાંક ............. $\mathrm{Km}^{-1}$ થશે.