${y}_{1}=10 \sin \left(3 \pi {t}+\frac{\pi}{3}\right)$
$y_{2}=5(\sin 3 \pi t+\sqrt{3} \cos 3 \pi t)$
${y}_{1}$ અને ${y}_{2}$ ના કંપવિસ્તારનો ગુણોતર ${x}: 1$ હોય તો ${x}$ નું મૂલ્ય કેટલું હશે?
$x\left( t \right) = A\,\sin \,\left( {at + \delta } \right)$
$y\left( t \right) = B\,\sin \,\left( {bt} \right)$
તો નીચેનામાંથી શું સાચું પડશે?