Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સરળ આવર્ત ગતિ કરતા કણ માટે કોઈ ચોક્ક્ચ સમયે સ્થાન, વેગ અને પ્રવેગનાં મૂલ્યો અનુક્મે $4 \mathrm{~m}, 2 \mathrm{~ms}^{-1}$ અને $16 \mathrm{~ms}^{-2}$ છે. આ સમયે ગતિ માટે કંપવિસ્તાર $\sqrt{x} \mathrm{~m}$ છે જ્યાં $x$ ............ હશે.
પુન: સ્થાપક બળ સ્થાનાંતરના સપ્રમાણમાં અને અવરોધક બળ વેગના સપ્રમાણમાં હોય તેવા કણ પર $Fsin\omega t$ બળ લાગે છે. જો કણનો કંપવિસ્તાર $\omega = {\omega _1}$ માટે મહત્તમ અને કણની ઊર્જા $\omega = {\omega _2}$ માટે મહત્તમ હોય, તો ........ (જ્યાં $\omega_0$ દોલન કરતાં કણની પ્રાકૃતિક આવૃતિ છે)
બે દોલિત તંત્ર, એક સાદુ લોલક અને બીજું સ્પ્રિંગ - દળનું લંબવત તંત્ર તેનો પૃથ્વીની સપાટી પર ગતિનો સમયગાળો સરખો છે. તેમને ચંદ્ર પર લઈ જવામાં આવે તો $..................$
સમક્ષિતિજ પ્લેટફોર્મ શિરોલંબ દિશામાં $ 3.92 \times {10^{ - 3}}\,m $ ના કંપવિસ્તારના દોલનો કરે છે. તેમના પર $m$ દળનો બ્લોક મૂકેલ છે.પ્લેટફોર્મનો આવર્તકાળ કેટલો રાખવો જોઇએ કે જેથી બ્લોક પ્લેટફોર્મ પરથી છુટે નહિ?
એક કણ સરળ આવર્ત ગતિથી દોલનો કરે છે. તેનો કંપવિસ્તાર $8 \,cm$ અને આવર્તકાળ $6\,s$ છે. તેના મહત્તમ સ્થાનાંતરથી કંપવિસ્તારના અડધા અંતરે ગતિ કરવા માટે લાગતી સમય .......... સેકન્ડ થશે.