a
આપેલ પરિપથમાં જ્યારે \(A \) અથવા \(B\) અથવા \(A \) અને \(B\) બંને ઇનપુટ \('1'\) હશે ત્યારે કોઈ એક ડાયોડ અથવા બંને ડાયોડ ફારવર્ડ બાયસ Âસ્થતિમાં હશે અને આઉટપુટ \('1'\) મળશે. જ્યારે \(A \) =\(B\) = \( 0\) હશે ત્યારે ડાયોડ રિવર્સ બાયસમાં રહેવાથી આઉટપુટ \('0' \) મળે છે. જે \('OR'\) ગેટની લાક્ષણિકતા છે.