Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P$ પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવા માટે $Si$ ના નમૂનામાં ઇન્ડિયમ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આ અર્ધવાહકમાં $Si $ ના $5× 10^7$ પરમાણુદીઠ ઇન્ડિયમનો એક પરમાણુ ઉમેરેલ છે. Si ના નમૂનાની પરમાણુઘનતા $5 ×10^{28}$ પરમાણુ $/ m^3$ છે, તો સિલિકોનના $1 cm^3$ ના સમઘનમાં એક્સેપ્ટરના કેટલા પરમાણુ હશે ?