આપેલ પરિપથમાં $X$ અને $Y$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલા.........$\mu F$ થાય?
A$24$
B$18$
C$12$
D$6$
AIPMT 1999,AIIMS 2014, Medium
Download our app for free and get started
d (d) The given figure is equivalent to a balanced Wheatstone’s bridge, hence \({C_{eq}} = 6\,\mu F\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રોટોનનું દળ $1.67 \times 10^{-27} kg$ અને તેનો ચાર્જ $+1.6 \times 10^{-19} C$ છે. દસ લાખ વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનાં તફાવતે જો તેને પ્રવેગીત કરવામાં આવે તો તેની ગતિઊર્જા $\dots\dots J$ થશે.
એક સમદ્ધિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિજભારો $Q, +q$ અને $+q$ ને નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંરચનાની ચોખ્ખી સ્થિત વિદ્યુત ઊર્જા શૂન્ય હોય કે જ્યારે $Q$ નું મૂલ્ય ____ હશે.
વાદળના એક ટુકડાનું ક્ષેત્રફળ $25 \times 10^6\ m^2$ છે તથા વિદ્યુત સ્થીતીમાન $10^5\, volt$ છે. જો વાદળાની ઉંચાઈ $0.75\, km$ હોય તો વાદળા અને પૃથ્વી વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર.....$J$
હવાનું આયનીકરણ થયા વગર મહત્તમ વિદ્યુતક્ષેત્ર $10^7\,V/m$ લગાવી શકાય છે. તો $0.10\,m$ ત્રિજયા ધરાવતા ગોળાને હવામાં મહતમ કેટલા વિદ્યુતસ્થિતિમાન સુધી ચાર્જ કરી શકાય?
$200\,cm^2$ ક્ષેત્રફળ અને $1.5\,cm$ દૂર રાખેલી બે પ્લેટ સમાંતર પ્લેટ કેપેસીટર તરીકે વર્તે છે જેને $V\;emf$ જેટલી બેટરી સાથે જોડેલ છે. જો બંન્ને પ્લેટ વચ્ચે $25\times10^{-6}\,N$ જેટલું આકર્ષણબળ લાગતું હોય તો $V$ નું વોલ્ટમાં મૂલ્ય કેટલું હશે? $\left( {{\varepsilon _0} = 8.85 \times {{10}^{ - 12}}\,\frac{{{C^2}}}{{N{m^2}}}} \right)$