વિધાન $I:$ રેડોક્ષ અનુમાપનમાં,વપરાયેલ સૂચક દ્રાવણના $pH$ માં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે.
વિધાન $II:$ એસિડ-બેઈઝ અનુમાપનમાં, વપરાયેલ સૂચક ઓકિસડેશનમાં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
$aCr _2 O _7^{2-}+ bSO _3^{2-}( aq )+ cH ^{+}( aq ) \rightarrow 2 aCr ^{3+}( aq )+ bSO _4^{2-}( aq )+\frac{ c }{2} H _2 O ( l )$
મળી આવતા સહગુણાંકો $a, b$ અને $c$ અનુક્રમે શોધો.સાચો વિકલ્પ પસંદ કરો.