$PC{l_5}\xrightarrow{\Delta }PC{l_3} + C{l_2}$
$2KMn{O_4}\,\,\, + \,\,\,\,2KOH\,\,\,\,\,\,\, \to \,\,\,\,\,2{K_2}Mn{O_4}\,\,\, + \,\,\,{H_2}O\,\,\, + \,\,\,O$ તો $KMnO_4$ નો તુલ્યભાર કેટલો થાય ?
(પ.ભાર : $K = 39, Mn = 55, O = 16$)
$S_2O_8^{2-} + 2e^- \longrightarrow 2SO_4^{2-}$
$Mn^{2+} + 4H_2O \longrightarrow MnO_4 + 8H^+ + 5e^-$
$Mn^{ 2+}$ ના $1$ મોલ ઓક્સિડાઇઝ કરવા માટે $S_2O_8^{2-}$ના કેટલા મોલ્સ જોઈએ?