સંતુલિત પ્રક્રિયા માટે $x, y$ અને $z$ અનુક્રમે ... થશે.
$\mathrm{MnO}_{4}^{-}+\mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}+\mathrm{H}^{+} \longrightarrow \mathrm{Mn}^{2+}+\mathrm{CO}_{2}+\mathrm{H}_{2} \mathrm{O}$
સંતુલિત સમીકરણ માટે પ્રક્રિયકોના સાચા ગુણાંકો જણાવો.
$\mathrm{MnO}_{4}^{-} \quad \mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}\quad \mathrm{H}^{+}$
$14{H^ + } + C{r_2}O_7^{2 - } + 3Ni \to 2C{r^{3 + }} + 7{H_2}O + 3N{i^{2 + }}$