$2\left[ Au ( CN )_2\right]^{-}( aq )+ Zn ( s ) \rightarrow 2 Au ( s )+\left[ Zn ( CN )_4\right]^{2-}( aq )$
$A$. રેડોક્ષ પ્રક્રિયા
$B$. વિસ્થાપન પ્રક્રિયા
$C$. વિધટન પ્રક્રિયા
$D.$ સંયોગીકરણ પ્રક્રિયા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}+\mathrm{XH}^{+}+\mathrm{Ye}^{-} \rightarrow 2 \mathrm{~A}+\mathrm{ZH}_2 \mathrm{O}$
$\mathrm{X}, \mathrm{Y}, \mathrm{Z}$ અને $\mathrm{A}$ અનુક્કમે (ક્રમશઃ) શોધો.