Question
આપેલ શબ્દ જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો: કમાડ

Answer

કમાડે ચિતર્યા મે લાભ અને શુભ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ વ્યવસાયકારને ઉપયોગી સાધન$-$સામગ્રી આપેલ છે, તે મુજબ આપેલ વ્યવસાયકારના સાધન સામગ્રી લખો$:$ ખેડૂત
કવિ સોનાની ગલીને કેવી ગલી કહે છે ?
ઉપરવાળી બૅન્કની શી વિશેષતા છે?
વીરના લલાટ પર શું શોભી રહ્યું છે?
કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે?
‘શરૂઆત કરીએ' ગઝલમાં દુ:ખો વિશે કવિ શું કહે છે ?
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિએ શું-શું સળગાવ્યું છે?
નીચેના ફકરામાંથી અનુનાસિક શબ્દો શોધીને લખો. જિંદગીમાં જેને દુઃખ જ ન આવ્યું હોય એવો કોઈ માણસ હોઈ શકે? ઈશ્વરને આપણે વંદન કરીએ ત્યારે મોટાભાગે એની પાસે સુખ ને સમૃદ્ધિ માગીએ છીએ, પરંતુ આપણે એ સ્વીકારીને જ ચાલવું જોઇએ કે, જીવનના માર્ગમાં પુષ્પોની જેમ કંટકો પણ વેરાયેલા હોય છે. આપણે સાચવી સાચવીને આગળ વધવાનું હોય છે. સંતો ને મહંતો પણ કહે જ છે કે જીવનના પંથને ઉજાળવા માટેનો મંત્ર એક જ છે કે સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડરી ન જવું ! જીવનરૂપી જંગને જીતવાની ગુરુચાવી એક જ છે – સુખ-દુઃખનો સ્વીકાર!
અષાઢ શરૂ થતાંની સાથે જ ધરતી પર શું થાય છે?
આપેલ વ્યવસાયકારને ઉપયોગી સાધન-સામગ્રી આપેલ છે, તે મુજબ આપેલ વ્યવસાયકારના સાધન સામગ્રી લખો: દરજી