Question
આપેલ શબ્દ જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો: ઉબરો

Answer

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના!

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ખુલ્લા ખેતર માથે' અને'અડખેપડખે' શબ્દોનો અર્થ સમજાવો?
આપેલ શબ્દ જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો: તોરણ
કાવ્ય મુજબ 'માળો બાંધવો' એ શાનું પ્રતીક છે?
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.
સુદામાને લેવા જતા શ્રીકૃષ્ણને જોઈ પટરાણીઓ શું વિચારે છે?
કવિએ માણસને પહાડની સાથે સરખાવી કેવો કહ્યો છે?
માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે?
માણસ કેવો હોવા છતાં તે ભરબપોરે ઢળી પડે છે?
કવિ કઈ ગલીને સાંકડી ગલી કહે છે ?
સંતાનો પાછાં વિદાય કેમ થાય છે ?