Question
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો : $24$

Answer

$24 = 1 \times 24$
$24 = 2 \times 12$
$24 = 3 \times 8$
$24 = 4 \times 6$
$1, 2, 3, 4, 6, 8, 12$ અને $24$ એ $24$ ના અવયવો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલા ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોત્તર પ્રમાણમાં હોય, તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો:
$39 \text{ લિટર} : 65 \text{ લિટર}$ અને $6 \text{ બોટલ} : 10 \text{ બોટલ}$
$20$ રૂપિયા $7$ પૈસા અને $21$ રૂપિયા $75$ પૈસાને દશાંશ સ્વરૂપે લખો.
કોઈ એક ત્રિકોણ $\triangle XYZ$ દોરો. તેની બાજુઓ માપો. તે પરથી નક્કી કરો કે ત્રિકોણની બે બાજુઓનાં માપનો સરવાળો ત્રીજી બાજુનાં માપ કરતાં વધારે થાય છે.
$XY = \dots \ cm$
$YZ = \dots \ cm$
$XZ = \dots \ cm$
નીચે આપેલી સંખ્યા પછી તરત આવતી સંખ્યા જણાવો:
(a) $24,40,701$
(b) $1,00,199$
(c) $10,99,999$
(d) $23,45,670$
છેલ્લા $30$ દિવસમાં તાપમાનમાં $15^\circ \text{C}$ નો ઘટાડો થયો. જો તાપમાનના ઘટાડાનો દર એકસરખો રહ્યો હોય, તો $10$ દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે?
આકૃતિની પરિમિતિ શોધો
રૂ. $10$ થી રૂ. $15$ અને $4$ થી $6$ ના આપેલા ગુણોત્તરો સરખા છે. એટલે કે તે પ્રમાણમાં છે. જો હા, તો તેમને યોગ્ય રીતે લખો:
$12$ બેગ ખરીદવા માટે $960$ રૂપિયા જોઈએ તો $5$ બેગ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ ?
કિંમત શોધો: $9.756 - 6.28$
દશાંશ-અપૂર્ણાંકોમાં ફેરવો:
$(1) \ 3\frac{1}{20}$
$(2) \ 2\frac{7}{50}$