c (c) In steady state the branch containing capacitors, can be neglected. So reduced circuit is as follows
Power \(P = \frac{{{V^2}}}{R} = \frac{{{{(2)}^2}}}{4} = 1\,W\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન લંબાઇ અને દ્રવ્ય ધરાવતા બે ઘન વાહકના અવરોધ સમાન છે તેમાંથી જો એકના વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ $A_{1}$ અને બીજાનું ચોરસ આકારના આડછેદનું ક્ષેત્રફળ $A_{2}$ હોય તો $\frac{A _{1}}{A _{2}}$ ની કિમત શોધો
જ્યારે તારોને સમાંતર જોડેલા હોય ત્યારે પ્રત્યેક $r$ ઓહમના $n$ અવરોધનો પરિણામી અવરોધ $R$ છે. જ્યારે આ $n$ અવરોધને શ્રેણીમાં જોડેલા હોય તો પરિણામી અવરોધ.......હશે.
જો તમને $2\, \Omega, 4\, \Omega$ $6\, \Omega$ અને $8\, \Omega$ મૂલ્યના અવરોધ આપવામાં આવે તો તેમને કેવી રીતે જોડતા તેમનો સમતુલ્ય અવરોધ $\frac{46}{3}\, \Omega$ મળે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો $2000 \,\Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર $500 \,\Omega$ અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો વોલ્ટમીટરમાં ........ $V$નું અવલોકન (રિડિંગ) મળશે.