Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોમન એમીટર ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લીફાયરનો વિદ્યુત પ્રવાહ ગેઇન $50$ છે. જો લોડ અવરોધ $9 \,k\, \Omega$ અને ઈનપુટ અવરોધ $500\, \Omega$ હોય તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઈન
નીચેના $p-n$ જંક્શન $D$ દર્શાવેલ છે, જે રીકટીફાયર તરીકે કાર્ય કરે છે. $A.C.$ ઉદગમ $(V)$ એ પરિપથ સાથે જોડાયેલું છે. અવરોધ $R$ માં વહેતો વિદ્યુતપ્રવાહ $I$ નીચેના પૈકી ક્યા આલેખ દ્વારા દર્શાવી શકાય છે?
ઝેનર વોલ્ટેજ $8\, {V}$ અને પાવર વ્યય રેટિંગ $0.5\, {W}$ ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ ${R}_{{p}}$ ($\Omega$ માં) નું મૂલ્ય કેટલું હશે?