Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$60\,kg$ દળ ધરાવતો વ્યક્તિ $940\,kg$ લિફ્ટની અંદર ઊભો છે અને કંટ્રોલ પેનલ પરનું બટન દબાવે છે. લિફ્ટ $1.0\,m/s^{2} $ ના પ્રવેગ સાથે ઉપર ગતિ કરે છે. જો $g =10\,ms ^{-2}$ હોય, તો આધારક કેબલમાં તણાવ ($N$ માં) કેટલો હશે?
દોરડાનો એક છેડાને દળરહિત અને ઘર્ષણરહિત ગરગડી $P$ ઉપરથી પસાર થઈને એક હૂક સાથે બાંધવામાં આવે છે, જ્યારે બીજો છેડો મુક્ત હોય છે. દોરડુ મહત્તમ $360\; N$ તણાવ સહન કરી શકે છે. $60\,kg$ નો માણસ કેટલા મહત્તમ પ્રવેગથી ($m s^{-2}$ માં) દોરડા પર ચઢી શકે?
એક કણનો વેગમાન $p\left( kg m / s\right)$ માં એ સમય $t$ ($s$ માં) સાથે $p=2+3 t^2$ મુજબ બદલાય છે. તો $t=3 s$ એ કણ પર લગાડવામાં આવતું બળ ........... $N$ હશે.
એક જડિત આધાર પર લટકાવેલ લીસી પુલી પરથી પસાર થતી દોરીના છેડે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે બ્લોક જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ $g / 8$ હોય તો બ્લોકના દળનો ગુણોત્તર ........