Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$200 \,g$ દળ ધરાવતા ચોસલાને લીસા ઢોળાવ પર યોકકસ બળ $F$ દ્વારા સ્થિર ટેકવવામાં આવેલ છે. (આકૃતિ જુઓ) જો $F$ નું લધુત્તમ બળ મૂલ્ય $\sqrt{x} N$ હોય તો $x=$.......... થશે.
જ્યારે $2\,m / s$ ના વેગથી કરતી મોટરના શાફટ પર દોરી વીંટળાય ત્યારે લિફટનો વેગ $2\,m / s$ છે અને બ્લોક $A$ એ નીચેની દિશામાં $2\,m / s$ ના વેગથી ગતિ કરે છે. તો બ્લોક $B$ નો વેગ $..........$
$0.25 \,kg$ દળના એક પદાર્થને $100\, kg$ દળના તોપના નાળચેથી $100\,m{s^{ - 1}}$ વેગ થી ફેંકવામાં આવે છે. તો તોપનો પ્રતિક્રિયા વેગ ........ $ms^{-1}$ હશે.
એક દડો $20 \,m / s$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લીસી સપાટીથી અથડાય છે. દડાનાં વેગમાં થતાં ફેરફારનું મૂલ્ય .......... $m/s$ હશે.
$2 \,kg$ નો પદાર્થ સમક્ષિતિજ સપાટી પર $4 \,m/sec$ ના વેગથી ગતિ શરૂ કરતાં $2 \,sec$ પછી સ્થિર થઇ જાય છે.હવે આ પદાર્થને $4 \,m/sec$ ના અચળ વેગથી ગતિ કરાવવા માટે ........ $N$ બળ લગાવવું પડે.
દરેક $10\,g$ ની એવી બુલેટ (ગોળીઓ) ને $250\,m / s$ ની ઝડપે ફાયર કરતી મશીનગનને, તેના સ્થાન જાળવી રાખવા માટે સરેરાશ $125\,N$ નું બાહ્ય બળ લગાવવું પડે છે. મશીનગન દ્વારા પ્રતિ સેકન્ડમાં ફાયર થતી બુલેટ (ગોળીઓ) ની સંખ્યા ......... હશે.