Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B$માં $l$ બાજુની ચોરસ રીંગને એવી રીતે રાખવામાં આવી છે કે તેનું સમતલ $\vec{B}$ સાથે $\alpha$ ખૂણો બનાવે. રિંગમાં વિદ્યુતપ્રવાહ $i$ છે. આ સ્થિતિમાં રીંગ વડે અનુભવાતું ટોર્ક કેટલું છે ?
$X$ અક્ષ અને $Y$ - અક્ષ પર મૂકેલા બે અનંત લંબાઇના તારમાંથી $8A$ અને $6A$ પ્રવાહ પસાર થાય છે,તો $ P\,(0,\,0,\,d)\,m $ બિંદુ પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $xy$ સમતલમાં બે લાંબા અને અવાહક તારને $90^o$ ના ખૂણે મૂકેલા છે.આ તારમાંથી સમાન મૂલ્યનો પ્રવાહ $I$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં પસાર થાય છે. $P$ બિંદુ આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
જ્યારે ચલિત ગુંચળાવાળા ગેલ્વેનોમીટરનો અવરોધ બમણો કરવામાં આવે ત્યારે તેની વિદ્યુતપ્રવાહ સંવેદનશીલતા $20\%$ વધે છે. તો વિદ્યુત સ્થિતિમાન સંવેદનશીલતા કેટલા ભાગથી બદલાય છે તે ગણો.
$50\, ohm$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાં $25$ કાંપા છે. $4 \times 10^{-4}$ એમ્પિયર નો પ્રવાહ એક કાંપાનું આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને $25\, volts$ રેન્જ ધરાવતા વોલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલો અવરોધ જોડાવો જોઈએ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d$ પહોળાઈ અને $a$ ત્રિજ્યાની રિંગ પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે,તે તેની અક્ષ ફરતે $f$ આવૃત્તિ સાથે ભ્રમણ કરે છે,ધારો કે વિદ્યુતભાર માત્ર બહારના પૃષ્ઠ પર છે.કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ કેટલું છે.(ધારો કે $d \ll a$ )