Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\,\Omega $ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર પર $50\,$ કાપા છે જેની પ્રવાહ સંવેદિતા $20\,\mu A / $કાપો છે. જેને $0-2\, V$, $0-10\, V$ અને $0-20\, V$ એમ ત્રણ રેન્જના વૉલ્ટ માપી શકે તેવા વોલ્ટમીટરમાં ફેરવવા માટે નીચેનામાથી ક્યો પરિપથ વાપરવો જોઈએ?
કોઈ વિસ્તારમાં નિયમિત વિદ્યુતક્ષેત્ર અને નિયમિત ચુંબકીયક્ષેત્ર એક જ દિશામાં છે. જો આ વિસ્તારમાં ઇલેકટ્રોનને અમુક વેગથી ક્ષેત્રની દિશામાં ગતિ કરાવતાં ઇલેકટ્રોન ....
વિધુતક્ષેત્ર $\vec E = 2\hat i + 3\hat j $ અને ચુંબકીય ક્ષેત્ર $B = 4\hat j + 6\hat k$ માં $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો એક કણ રહેલ છે. આ વિજભારીત કણને ઉદગમથી બિંદુ $P(x=1 ; y=1)$ આગળ સીધા પથ પર ખસેડવામાં આવે તો કુલ કાર્ય કેટલું થશે?
પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર $B _1$ છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા $\sqrt{3}$ ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની $B _2$ છે. $B _1$ અને $B _2$ ગુણોત્તર $B _1 / B _2................$ થશે.
બે તાર $AOB$ અને $COD$ ને લંબ રાખીને તેમાંથી $ {i_1} $ અને $ {i_2} $ પ્રવાહ પસાર કરવામાં આવે છે.તો બિંદુ $O$ થી $ABCD$ સમતલને લંબ $a$ અંતરે બિંદુ $P$ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
$50\,\Omega $ અવરોધને $5\,V$ ની બેટરી સાથે જોડેલ છે. $100\, \Omega $ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે $r_s$ જેટલો અવરોધ જોડીને એમીટર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવા માટે થાય છે. જો માપતો પ્રવાહ એ એમીટર ના હોય ત્યારના પ્રવાહના $1\% $ ની અંદર હોય તો કેટલો $r_s$ અવરોધ ગેલ્વેનોમીટર સાથે કેવી રીતે જોડાવો પડે?
આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $r _1=30\,cm$ અને $r _2=50\,cm$ ત્રિજ્યા ધરાવતી બે વર્તુળાકાર સમકેન્દ્રીય ગોળાઓને $X-Y$ સમતલમાં મૂકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેમાંથી $I=7\,A$ જેટલો વીજપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ બે વર્તુળાકાર ગાળાઓથી બનતા તંત્રની સમાસ ચુંબકીય ચાકમાત્રા $..............$ થશે.