MCQ
આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :$\sin \left(\frac{\pi}{3}-\sin ^{-1}\left(-\frac{1}{2}\right)\right)=\ldots \ldots \ldots \ldots \ldots$
  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{1}{4}$
  • 1

Answer

Correct option: D.
1
$\sin \left(\frac{\pi}{3}-\sin ^{-1}\left(-\frac{1}{2}\right)\right) \\ =\sin \left(\frac{\pi}{3}-\left(-\frac{\pi}{6}\right)\right) \\ =\sin \left(\frac{\pi}{3}+\frac{\pi}{6}\right)$
$=\sin \left(\frac{3 \pi}{6}\right)$
$=\sin \left(\frac{\pi}{2}\right)$
$=1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વક્ર એ બિંદુ $\left( {2\,,\,\frac{7}{2}} \right)$ માંથી પસાર થાય છે અને તેનો કોઈ બિંદુ  $(x, y)$ આગળ ઢાળ $\left( {1 - \frac{1}{{{x^2}}}} \right)$ છે તો વક્ર પરના  બિંદુ નો $y-$યામ મેળવો કે જેનો $x-$યામ $- 2$ હોય.
$\left|\begin{array}{lll}(a+1)(a+2) & a+2 & 1 \\ (a+2)(a+3) & a+3 & 1 \\ (a+3)(a+4) & a+4 & 1\end{array}\right|$ નું મૂલ્ય ............ છે.
જો $x$ ની ધન કિંમત ન હોય તેવી યોગ્ય કિમત લેવામાં આવે છે , તો ${\sin ^{ - 1}}x =$
જો $(1 -x + 2x^2)^n$ = $a_0 + a_1x + a_2x^2+..... a_{2n}x^{2n}$ , $n \in N$ , $x \in R$ અને  $a_0$ , $a_2$ અને  $a_1$ એ સમાંતર શ્રેણીમાં હોય તો $n$ ની કેટલી શક્ય કિમંતો મળે.
$\int_{}^{} {\frac{{\cot x}}{{\log \sin x}}} \;dx = $
દરેક $x, y$ માટે $f(x+y)=f(x).f(y)$ આપેલ છે જ્યાં $ f(0) \ne  0$ . જો $f(5) = 2$ અને $f '(0) = 3,$ તો $f '(5)$ મેળવો.
વિધેય $f(x)\, = \frac{{{{\log }_e}(1 + x) - {{\log }_e}(1 - x)}}{x}$ એ $x = 0$ આગળ સતત હોય $f(0)$ મેળવો.
વક્રો $y = ax^2$ અને $x = ay^2, a > 0$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $1$ હોય તો $a =$
ધારો કે $f$ દરેક માટે સતત હોય , તો $\frac{1}{c}\int_{ac}^{bc} {f\left( {\frac{x}{c}} \right)} \,dx = $
અહી $p$ અને $p+2$ એ અવિભાજ્ય સંખ્યા છે અને $\Delta=\left|\begin{array}{ccc}p ! & (p+1) ! & (p+2) ! \\ (p+1) ! & (p+2) ! & (p+3) ! \\ (p+2) ! & (p+3) ! & (p+4) !\end{array}\right|$ હોય તો $\alpha$ અને $\beta$ ની મહતમ કિમંતોનો સરવાળો મેળવો કે જેથી $p ^{\alpha}$ અને $( p +2)^{\beta}$ એ $\Delta$ ને વિભાજે .