Question
વિસ્તરણ કરો:$(x+4)(x-4)$

Answer

$x^{2}-16 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 6412$
$ 97^2 $ નિત્યસમનો ઉપયોગ કરીને ગણતરી કરો.
દરેક બહુપદી પૂર્ણવર્ગ બને તે માટે ખૂટતું પદ લખો$: 1-8 x y\ +\ $......
પરિક્ષિતે $5$ સેમી$, 2$ સેમી અને $5$ સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે$,$ તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણઘન હોય ?
નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ માટે $x$ અને $y$ નાં મૂલ્યો શોધો $:$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધો. $: 144$
સાદુરૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો $: (3^{-7} \div 3^{-10}) \times 3^{-5}$
આપેલી આકૃતિમાં $\text{HELP}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. તેમાં $\text{OE} = 4$ સેમી અને $\text{HL}$ એ $5$ સેમી $\text{PE}$ કરતાં વધારે છે$,$ તો $\text{OH}$ શોધો.
આપેલી પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:  (y^2 + 7y + 10) \div (y + 5) $