Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R$ ત્રિજ્યાની અવાહક તકતી પર $Q$ વિદ્યુતભાર નિયમિત રીતે વહેંચાયેલો છે. તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબરૂપે રહેલી અક્ષને અનુલક્ષીને તકતી $\omega$ જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. જેને કરાણે તકતીના કેન્દ્ર પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય છે. હવે જે વિદ્યુતભાર અને કોણીય ઝડપને અચળ રાખીએ અને તકતીની ત્રિજ્યાને બદલાતી લઈએ તો તક્તીના કેન્દ્રમાં ચુંબકીય પ્રેરણ નીચેના પૈકી કઈ આકૃતિ પ્રમાણે બદલાશે?
$100\;\Omega$ અવરોધની કોઇલ ધરાવતા એક ગેલ્વેનોમીટરમાં જયારે $1$ $mA$ પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે.આ મીટરને $10 \;A$ પ્રવાહ પર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવવા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય .......$\Omega$ છે.
એક ગેલ્વેનોમીટરમાં $50$ કાંપા છે.બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે. જ્યારે $R = 2400\,\Omega $ જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર $40$ કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. જ્યારે $R = 4900\,\Omega $ જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર $20$ કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. તો ઉપરની માહિતી પરથી શું તારણ કાઢી શકાય?
$y=0$ અને $y = d$ વચ્ચેનો વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર $\vec B = B\hat z$ ધરાવે છે. $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો એક કણ $\vec v = v\hat i$ વેગથી આ વિસ્તારમાં પ્રવેશે છે. જો $d = \frac{{mv}}{{2qB}}$ , હોય તો આ વિસ્તારની બીજી બાજુએ નિર્ગમન બિંદુએ વિજભારીત કણનો પ્રવેગ કેટલો હશે?