Question
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $x = 2$ માટે કિંમત શોધો $: x + 7 + 4 (x - 5)$

Answer

$-3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણાકાર કરો : $\frac{5}{8} \times (\frac{-8}{5})$
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો :$ 2^0 \times 3^0 \times 4^0 $
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{3}{4}$ અને $\frac{9}{12}$
આપેલી પદાવલિમાં (અચલ સિવાયના) પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો $:\  –p^2q^2 + 7pq $
$14$ સેમી ત્રિજ્યાના વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.
$\triangle \text{ABC}$ રચો$,$ જેમાં $\text{AB} = 5.5$ સેમી$, \text{BC} = 6.5$ સેમી અને $\text{AC} = 5.5$ સેમી હોય તેવા ત્રિકોણની રચના.
આપેલ બીજગણિતીય પદાવલિ $2n – 1$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
ગુણાકાર કરો: $20 \times 2 \frac{3}{10}$
સરવાળો કરો : $\frac{- 2}{5}$ અને $\frac{5}{6}$
સળંગ છ વર્ષોમાં એક શાળામાં વિધાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી : $1555, 1670, 1750, 2013, 2540$ અને $2820$ આ સમયગાળા દરમિયાન શાળાના વિધાર્થીઓની સરાસરી શોધો.