$2X_2 (g) + 2H_2O (l) \to 4H^+ (aq) + 4X^-(aq) + O_2 (g)$
$Y_2 (g) + H_2O (l) \to HY(aq) + HOY(aq)$
$Cl_2 (g) + 2H_2O (l) \to HCl(aq) + HOCl$
કથન $\mathrm{A}: \mathrm{H}_2 \mathrm{Te}$ એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં વધારે એસિડિક છે.
કારણ $R$ : $\mathrm{H}_2 \mathrm{Te}$ ની બંધ વિયોજન એન્થાલ્પી એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
તર્ક (Reason): નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવા માટે ઉચ્ચ તાપમાન આવશ્યક છે