Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કાર્બનિક પદાર્થ $(A)$ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને $(B)$ બનાવે છે. $(A)$ ને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરતા ડાયઇથાઇલ ઇથર બને છે. તો $(A)$ અને $(B)$ અનુક્રમે શું હશે ?
જ્યારે ફિનોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં થૈલિક એનહાઇડ્રાઇડ સાથે ગરમ કરવામાં આવે છે અને ગરમ પ્રક્રિયા મિશ્રણ સોડિયમ હાઇડ્રોક્સાઇડના મંદ દ્રાવણમાં રેડવામાં આવે છે, ત્યારે બનાવેલ નીપજ કઈ હશે?