$C{{H}_{3}}C{{H}_{2}}C{{H}_{2}}Br\xrightarrow{NaCN}$ $X\xrightarrow[heat]{{{H}_{3}}{{O}^{+}}}Y\xrightarrow[{{H}^{+}}]{C{{H}_{3}}C{{H}_{2}}OH}Z$
ઉપરોક્ત પ્રકિયામાં અસંમિતકેન્દ્ર ઉદભવે છે.તો મળતો એસિડ નીચેનામાંથી કેવો હશે ?