નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
કથન $A :$ એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે.
કારણ $R :$ બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે.
ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.
ઉપરોક્ત પ્રકિયા ની નીપજ શોધો
પદ્ધતિ $1$ : $RBr\xrightarrow[diethyl\,\,ether]{Mg}RMgBr\xrightarrow[2.\,{{H}_{3}}{{O}^{+}}]{1.\,C{{O}_{2}}}RC{{O}_{2}}H$
પદ્ધતિ $2$ : $RBr\xrightarrow{NaCN}RCN\xrightarrow[heat]{{{H}_{2}}O,HCl}RC{{O}_{2}}H$
નીચેનામાંથી કયું એક વિધાન આ રૂપાંતરને યોગ્ય રીતે વર્ણવે છે ?