MCQ
આપેલમાંથી કઈ સંખ્યા ઓ સંમેય છે.
  • A
    $sin15^0$
  • B
    $cos15^0$
  • $sin15^0 \ cos15^0$
  • D
    $sin15^0 \ cos75^0$

Answer

Correct option: C.
$sin15^0 \ cos15^0$
C

અહી, $sin 15^0 \ cos15^0$

$= \frac{1}{2} (2sin15^0 \ cos15^0)$

$= \frac{1}{2} (sin30)$

$= \frac{1}{2} \left(\frac{1}{2}\right) = \frac{1}{4}$ જે અપૂર્ણાંક છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરવલય ${y^2}\,\,\, = \,\,\frac{{25x}}{7}$ની સમાંતર જીવાની સંહતિનું સમીકરણ $4x - y + \lambda$ થાય, તો તેને સંગત વ્યાસનું સમીકરણ . . . . . .
પરવલય $y^2 = 12x$ પરના બિંદુ $(x_1, y_1)$ નું નાભિ અંતર કેટલું થાય ?
ધારો ક $S _{1}=\left\{z_{1} \in C :\left|z_{1}-3\right|=\frac{1}{2}\right\}$ અને $S _{2}=\left\{z_{2} \in C :\left|z_{2}-\right| z_{2}+1||=\left|z_{2}+\right| z_{2}-1||\right\}$ છે. તો, . $z _{1} \in S _{1}$ અને $z _{2} \in S _{2}$ માટે, $\left|z_{2}-z_{1}\right|$ ની ન્યૂનતમ કિંમત ......... છે.
જો $\frac{{\tan 3\theta - 1}}{{\tan 3\theta + 1}} = \sqrt 3 $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $\tan \alpha ,\tan \beta $ એ સમીકરણ ${x^2} + px + q = 0{\rm{ }}(p \ne 0),$ ના બીજ હોય તો . . .
જો સમગુણોતર શ્નેણીના પદ ધન હેાય અને દરેક પદએ તેની આગળના બે પદોના સરવાળા બરાબર હેાય તો સામાન્ય ગુણોતર મેળવો.
જો $f(x) = {\cos ^2}x + {\sec ^2}x,$ તો
$\lim_{x \rightarrow 0} \frac{\tan \frac{x}{3}-\sin \frac{x}{3}}{{{x}^{3}}}=......$
જો $z$, $w \in C$ માટે ${z^2} + \bar w = z$ અને ${w^2} + \bar z = w$ હોય તો સંકર સંખ્યા $(z, w)$ ની કેટલી જોડો મળે ? 
જો સમાંતર શ્રેણીના $(m + 1)^{th}$, $(n + 1)^{th}$, $(r + 1)^{th}$ પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય અને $m, n, r$ સ્વરિત શ્રેણીમાં હોય, તો સામાન્ય તફાવતનો સમાંતર શ્રેણીના પ્રથમ પદ સાથેનો ગુણોત્તર કેટલો થાય ?