Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5 \;\mathrm{m}$ ત્રિજ્યા ધરાવતા સાઇકલના ચક્રને ચક્રના સમતલને લંબ $0.1\; T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં $10 \;\mathrm{rad} / \mathrm{s}$ ના અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. તો તેના કેન્દ્ર અને પરિઘ વચ્ચે કેટલા $V$ નો $EMF$ ઉત્પન્ન થશે?
ટ્રાન્સફોર્મરને $ 220 \,V$ ના ઇનપુટ સપ્લાય સાથે જોડેલ છે. આઉટપુટ પરિપથ એ $440 \,V,2\,A $ પ્રવાહ મેળવે છે. જો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા $80 \%$ હોય, તો તેના પ્રાથમિક ગૂંચળામાં પસાર થતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
એક લાંબા સોલેનોઇડના આંટાની સંખ્યા $1000 $ છે. જયારે તેમાંથી $4\;A$ નો પ્રવાહ વહેતો હોય, ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લકસ $4 \times10^{-3} \;Wb$ છે. આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ....... $H$ હશે?
ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) $0.025 \;\mathrm{ms} $ માં પ્રવાહ એકસમાન રીતે $0.25 \;\mathrm{A}$ થી ઘટીને $0\;\mathrm{A}$ થાય છે ત્યારે તે $100 \;\mathrm{V}$ નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ($\mathrm{mH}$ માં) કેટલું હશે?
ગુચળાનું આત્મપ્રેરકત્વ $5 \,henry$ છે અને તેમાં પ્રવાહ $1 \,amp$ થી $2 \,amp$ થતાં $5\,second$ જેટલો સમય લાગે છે. તો ગુચળામાં પ્રેરિત થતો $e.m.f.$ કેટલા $volt$ હશે?
વાળી શકાય તેવી વર્તુળાકાર વાહક લુપ ને ચુંબકીયક્ષેત્રમાં તેનાં સમતલને લંબરપે મુકવામાં આવેલ છે. લુપને ભૌતિક રીતે પકડી રાખવા આવતા તે બહારની બાજુ ખેંચાય છે, તો